કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝનો શુભારંભ કયા શહેરમાંથી થયો ? રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2021માં ભારતીય નાગરિકતા ત્યજી દેનારા ભારતીય નાગરિકોની પ્રથમ પસંદગીનો દેશ ક્યો છે ? જાપાન ફાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ? મુંબઈ (ભારત) શાંઘાઈ (ચીન) બોન (જર્મની) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) શાંઘાઈ (ચીન) બોન (જર્મની) ટોક્યો (જાપાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ 20 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP