કમ્પ્યુટર (Computer)
માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે ?

જેફ બેઝોઝ
બિલ ગેટ્સ
થોમસ એડિસન
એકપણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
"પર્સનલ કમ્પ્યૂટર" માં કયા ભાગો (Componetns) આવેલ છે ?

ઈનપુટ—આઉટપુટ કોમ્પોનન્ટ
મેમરી, સ્ટોરેજ
પ્રોસેસર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે ?

નોટપેડ
પાવરપોઈન્ટ
પેઈન્ટ બ્રશ
એડ્રેસ બુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP