Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ?

નિ: + દોષ
નિ + દોષ
ની: + દોષ
નિર + દોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકારની ‘WASMO' સંસ્થા ક્યા પ્રકારની કામગીરી કરે છે ?

ખેડૂતોને માર્ગદર્શન આપવું.
આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા.
શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી.
પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કઈ નદી મુખત્રિકોણ બનાવતી નથી ?

તાપી
ગોદાવરી
બ્રહ્મપુત્રા
ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ?

બ્રોમીન
પોટેશિયમ
ફ્લોરીન
ઓસ્મિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP