કમ્પ્યુટર (Computer)
કંટ્રોલ પેનલ માં કયો ઓપ્શન હોતો નથી ?

ઈન્ટરનેટ
રીનેમ ઓપ્શન
પાવર ઓપ્શન
ડેટ એન્ડ ટાઈમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થઈ શકે નહિ ?

એસેમ્બલર
ઓપરેટિંગ સિસ્ટમ
લોડર
કમ્પાઈલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કી– બોર્ડ કયા પ્રકારનું ડિવાઈસ છે ?

વર્ડ પ્રોસેસિંગ
ઈનપુટ
સ્કેનીંગ
આઉટપુટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP