Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

ગિલો ગામમાં ગયો
યામિનીનું મુખ ચંદ્ર
દમયંતીનું મુખ જાણે ચંદ્ર
સત્ય પરમેશ્વર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું વિરોધી જોડકું સાચું છે ?

સમૂહ - સમષ્ટિ
ઉપજાઉ - ફળદ્રુપ
મંડન- સમર્થન
અધોગામી - ઊર્ધ્વગામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

30 દિવસ
60 દિવસ
90 દિવસ
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગ્રહોને કદની દૃષ્ટિએ મોટાથી નાના ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. શનિ
2. શુક્ર
3. પૃથ્વી
4. યુરેનસ

1-4-3-2
4-1-2-3
3-4-1-2
1-2-3-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા ?

ગૌડિયા પ્રણાલી
સખી પ્રણાલી
રસિક પ્રણાલી
વારકરી પ્રણાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP