Talati Practice MCQ Part - 8
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ ત્રીજો
સુલ્તાન અહમદશાહ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
“નીક્સ ઓલપિયા’’ વિશે યોગ્ય બાબત જણાવો.

શનિનો સૌથી મોટો ઉપગ્રહ
સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત
ગુરૂ ગ્રહ પરના ચક્રવાતનું નામ
ત્રણ વર્ષે પસાર થતાં ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP