ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિર + દોષ નિ + દોષ નિ: + દોષ ની: + દોષ નિર + દોષ નિ + દોષ નિ: + દોષ ની: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? આનંદ આનંદ થઈ જવો હાજી હા કરવી ખૂબ ગર્વ હોવો યશસ્વી કાર્ય કરી બતાવવું આનંદ આનંદ થઈ જવો હાજી હા કરવી ખૂબ ગર્વ હોવો યશસ્વી કાર્ય કરી બતાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ? શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક સ્થૂળ - સ્થાવર મુદ્રિત - હસ્તલિખિત શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક સ્થૂળ - સ્થાવર મુદ્રિત - હસ્તલિખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા મભનતતગાગા મતતભનગાગા મભતતનગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "એક જ સમયમાં થઈ ગયેલું" શબ્દસમૂહનો એક શબ્દ શોધો. પૂર્ણકાલીન સમકાલીન સમયકાલીન અનુકાલીન પૂર્ણકાલીન સમકાલીન સમયકાલીન અનુકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP