Talati Practice MCQ Part - 8 ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ ક્યો હોય ? અગ્રજ અનામિકા દ્વિતિય મજલી અગ્રજ અનામિકા દ્વિતિય મજલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ? વૈદિક યુગનાં રાજન વિદથનાં અધ્યક્ષ ગામનાં મુખી સમિતિનાં સભ્યો વૈદિક યુગનાં રાજન વિદથનાં અધ્યક્ષ ગામનાં મુખી સમિતિનાં સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાળક’ શબ્દ શું સૂચવે છે ? વિશેષણ સંજ્ઞા નિપાત સર્વનામ વિશેષણ સંજ્ઞા નિપાત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ? 18 કલાક 20 કલાક 15 કલાક 30 કલાક 18 કલાક 20 કલાક 15 કલાક 30 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મધ્યપ્રદેશને કયા ચાર રાજ્યોની હદ સ્પર્શે છે ? રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ ઉત્તર પ્રદેશ,રાજસ્થાન,ઝારખંડ, તેલંગણા તેલંગણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો વસતી વૃદ્ધિદર અધિકતમ ક્યારે હતો ? 1981-91 1961-71 1931-41 1911-21 1981-91 1961-71 1931-41 1911-21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP