Talati Practice MCQ Part - 8
તડોબા નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
કર્ણાટક
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
P એ Qનો ભાઈ છે. R એ Qની બહેન છે અને S એ Rના પિતા છે. તો Sનો Q સાથે શું સંબંધ છે ?

પુત્રી કે પુત્ર
આપેલ પૈકી એક પણ નહીં
પૌત્ર
પૌત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ?

ચાલુક્ય
ઈન્ડો-આર્યન
રોમન
મુઘલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સમાસ ઓળખાવો : ત્રિશૂળ

મધ્યમપદલોપી
દ્વન્દ્વ
દ્વિગુ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી દયાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP