Talati Practice MCQ Part - 8 ‘તેણે મોટેથી બૂમ પાડી’- વાક્યનો પ્રકાર જણાવો. કર્મણી કર્તરી પ્રેરક ભાવે કર્મણી કર્તરી પ્રેરક ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.12-10-2005 તા.3-10-2005 તા.31-12-2005 તા.15-6-2005 તા.12-10-2005 તા.3-10-2005 તા.31-12-2005 તા.15-6-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ? સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો સુલ્તાન અહમદશાહ બીજો સુલ્તાન અહમદશાહ ચોથો સુલ્તાન અહમદશાહ પહેલો સુલ્તાન અહમદશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર દુઃખનો પોકાર-આર્તનાદ હું પણાનો ભાર-સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર દુઃખનો પોકાર-આર્તનાદ હું પણાનો ભાર-સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? પૂર પુનઃવસન શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા પૂર શમન પૂર પુનઃવસન શ્વેતક્રાંતિ લાવવી અનાજમાં સ્વનિર્ભરતા પૂર શમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. નાગર શૈલી ગોથિક શૈલી તળપદા સ્થાપત્ય ઈરાની શૈલી નાગર શૈલી ગોથિક શૈલી તળપદા સ્થાપત્ય ઈરાની શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP