Talati Practice MCQ Part - 8 બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી. અનુચ્છેદ-143 અનુચ્છેદ-42 અનુચ્છેદ-40 અનુચ્છેદ-44 અનુચ્છેદ-143 અનુચ્છેદ-42 અનુચ્છેદ-40 અનુચ્છેદ-44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો સૌથી પ્રાચીન નેશનલ પાર્ક કયો છે ? પન્ના જીમ કોર્બેટ ગ્રેટ હિમાલય ફ્લાવર ઘાટી પન્ના જીમ કોર્બેટ ગ્રેટ હિમાલય ફ્લાવર ઘાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 આપણા દાંતનું સફેદ ઈનેમલ એ ___ છે. Ca3(PO4)2 CaCl2 CaBr2 CaF2 Ca3(PO4)2 CaCl2 CaBr2 CaF2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પશ્ચિમથી પૂર્વ તરફ પરિભ્રમણ કરતા ગ્રહો નીચે પૈકી કયા છે ?i) બુધ ii) શુક્ર iii) નેપ્ચ્યુનiv) યુરેનસ i) & iii) & iv) ii) & iv) ii) & iii) i) & iii) i) & iii) & iv) ii) & iv) ii) & iii) i) & iii) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 15 10 20 5 15 10 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રથમ ચરણમાં=13 માત્રા અને બીજા ચરણમાં=11 માત્રા ક્યા છંદમાં છે ? હરિગીત ચોપાઈ દોહરો ઝૂલણા હરિગીત ચોપાઈ દોહરો ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP