Talati Practice MCQ Part - 8 “નીક્સ ઓલપિયા’’ વિશે યોગ્ય બાબત જણાવો. સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત ત્રણ વર્ષે પસાર થતાં ધૂમકેતુ શનિનો સૌથી મોટો ઉપગ્રહ ગુરૂ ગ્રહ પરના ચક્રવાતનું નામ સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત ત્રણ વર્ષે પસાર થતાં ધૂમકેતુ શનિનો સૌથી મોટો ઉપગ્રહ ગુરૂ ગ્રહ પરના ચક્રવાતનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સ્વાગત ઓનલાઈન’માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ? લોક ફરિયાદોનું નિવારણ માહિતીનું પ્રસારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ શિક્ષણ લોક ફરિયાદોનું નિવારણ માહિતીનું પ્રસારણ આંકડાકીય માહિતીનું એકત્રીકરણ શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ? બારેજડી કલોલ સાણંદ દહેગામ બારેજડી કલોલ સાણંદ દહેગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? કેરળ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત કેરળ બિહાર મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP