ભૌતિક વિજ્ઞાન (Physics) 3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો. 2.04 N 2 N 2.0 N 2.000 N 2.04 N 2 N 2.0 N 2.000 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ સમયનો એકમ નથી ? કલાક વર્ષ પ્રકાશવર્ષ સેકન્ડ કલાક વર્ષ પ્રકાશવર્ષ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M²L²T-2 M¹L²T-2 M¹L-2T-2 M¹L¹T-2 M²L²T-2 M¹L²T-2 M¹L-2T-2 M¹L¹T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) આકાર (દઢતા) સ્થિતિસ્થાપકતા અંકનો એકમ___ Nm-1 Nm Nm2 Nm-2 Nm-1 Nm Nm2 Nm-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ બીજા એકમો કરતાં જુદો છે ? eV Js kWh Ws eV Js kWh Ws ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0250 માં સાર્થક અંકો કેટલા છે ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP