Talati Practice MCQ Part - 8
ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ?

4 સપ્ટેમ્બર, 1889
4 સપ્ટેમ્બર, 1991
4 સપ્ટેમ્બર, 1890
4 સપ્ટેમ્બર, 1888

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

કૃતજ્ઞ
પરોપકારી
કૃતધ્ન
ઉપકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?

3 2/5 કલાક
3 કલાક 20 મિનિટ
2/10 કલાક
3 3/10 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ?

પોટેશિયમ
ફોસ્ફરસ
કેલ્શિયમ
સોડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું વિરોધી જોડકું સાચું છે ?

અધોગામી - ઊર્ધ્વગામી
સમૂહ - સમષ્ટિ
મંડન- સમર્થન
ઉપજાઉ - ફળદ્રુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40km/hr છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

15 સેકન્ડ
16 સેકન્ડ
12 સેકન્ડ
1 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP