Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર
મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર
મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત
મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો.

અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
સજીવારોપણ
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સનદી સેવાઓનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

રીબર્ટ ક્લાઈવ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ કોર્નવોલિસ
વોરન હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP