Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

ઉંમર, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ
ઉંમર, ઉષ્ણ, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી
ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ, ઉંમર
ઉષ્ણ, ઉંમર, ઉજ્જડ, ઉર્વશી, ઉત્ખનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો ?

સોમવાર
મંગળવાર
રવિવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ?

વાય. વી. રેડ્ડી
જગદીશ ભગવતી
ડી. સુબ્બારાવ
રઘુરામ રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?

20 કલાક
18 કલાક
15 કલાક
30 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ કયો છે ?

22 ડિસેમ્બર
19 માર્ચ
4 જાન્યુઆરી
30 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

15 જાન્યુઆરી
31 માર્ચ
28 ફેબ્રુઆરી
15 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP