કમ્પ્યુટર (Computer)
વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટમેનુમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહેવાય.
કમ્પ્યુટર (Computer)
MS Excel ___ ફંક્શન દ્વારા આપેલ માહિતીનો ગુણાકાર મેળવી શકાય છે
કમ્પ્યુટર (Computer)
સેક્ટર અને ટ્રેક કયા સંદર્ભમાં લેવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
કી બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?