Talati Practice MCQ Part - 8
હીરાની પરીક્ષા (કાફી) કૃતિના કવિ કોણ છે ?

જયંતી ગોહેલ
દયારામ
નરસિંહ મહેતા
ધીરા બારોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
"યથાયોગ્ય’’ ક્યા પ્રકારનો સમાસ છે ?

દ્વન્દ્વ સમાસ
ઉપપદ સમાસ
કર્મધારય સમાસ
અવ્યયીભાવ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP