ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? એકવચન બહુવચન એકેય નહીં દ્વિવચન એકવચન બહુવચન એકેય નહીં દ્વિવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતઘાત ચતુષ્ઘાત ચતુસ્ઘાત ચતુ : ઘાત ચતઘાત ચતુષ્ઘાત ચતુસ્ઘાત ચતુ : ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્ય છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો. સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કરાલ' શબ્દનો સમાનાર્થી જણાવો. ઘેરી ભયંકર ઘોર ગાઢ ઘેરી ભયંકર ઘોર ગાઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP