કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં રેલવે મંત્રાલયે તારંગા હિલ – અંબાજી-આબુ રોડ રેલવે લાઈનને મંજૂરી આપી તેની લંબાઈ કેટલી હશે ? 98.65 km 140.10 km 122.12 km 116.65 km 98.65 km 140.10 km 122.12 km 116.65 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન શક્તિ યોજના કયા મંત્રાલય દ્વારા અમલી છે ? સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા રાજસ્થાન પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 13 જુલાઈ 1 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 1 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? સ્વાઈન ફ્લૂ TB ઝિકા વાઈરસ મંકીપોક્સ સ્વાઈન ફ્લૂ TB ઝિકા વાઈરસ મંકીપોક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP