કમ્પ્યુટર (Computer) નીચેના માંથી કઈ એપ્લીકેશન ભાષા સોફ્ટવેર નથી ? VB C++ DOS JAVA VB C++ DOS JAVA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) અત્યંત વધારે અંતરમાં આવેલા કોમ્યુટરોને જોડતા નેટવર્કને શું કહેવામાં આવે છે ? મેટ્રોપોલીટન એરિયા નેટવર્ક વાઈડ એરિયા નેટવર્ક લોકર એરિયા નેટવર્ક આમાંથી એક પણ નહિ મેટ્રોપોલીટન એરિયા નેટવર્ક વાઈડ એરિયા નેટવર્ક લોકર એરિયા નેટવર્ક આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં એક કોલમની પહોળાઇ વધુમાં વધુ કેટલા અક્ષરો સુધીની રાખી શકશો ? 8 256 16 255 8 256 16 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Word ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે ? ટાઈટલબાર મેનૂબાર સ્ટેટસબાર ટાસ્કબાર ટાઈટલબાર મેનૂબાર સ્ટેટસબાર ટાસ્કબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પાવર પોઇન્ટ એપ્લિકેશનમાં કાર્ટુન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ? Word Art Word Cliping Clip Art Clip Box Word Art Word Cliping Clip Art Clip Box ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્કેનિંગ ડિવાઈસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP