કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારોનો હવાલો સોંપાયો ? બિહાર તેલંગાણા છત્તીસગઢ મણિપુર બિહાર તેલંગાણા છત્તીસગઢ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નીતિ આયોગ DPIIT ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નીતિ આયોગ DPIIT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? UNICEF વર્લ્ડ બેંક IMF UNDP UNICEF વર્લ્ડ બેંક IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટર (નિર્દેશક)નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? રાજકુમાર હિરાણી શ્રીરામ રાઘવન સચ્ચિદાનંદ કે. આર. એસ.એસ.રાજામૌલ્લી રાજકુમાર હિરાણી શ્રીરામ રાઘવન સચ્ચિદાનંદ કે. આર. એસ.એસ.રાજામૌલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2021માં ભારતીય નાગરિકતા ત્યજી દેનારા ભારતીય નાગરિકોની પ્રથમ પસંદગીનો દેશ ક્યો છે ? અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ડિજિટલ ઈન્ડિયા વીક 2022ની થીમ જણાવો. Catalyzing New World's Decade Catalyzing New India's Techade Digital India's Digital Literacy Cutegorized New World's Technde Catalyzing New World's Decade Catalyzing New India's Techade Digital India's Digital Literacy Cutegorized New World's Technde ANSWER DOWNLOAD GUJARATI MCQ APP