કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે આસામ સાથે સમજૂતી કરી છે, જેને ‘નામસાઈ ઘોષણા’ તરીકે પણ ઓળખવામાં આવે છે ?

પશ્ચિમ બંગાળ
મેઘાલય
મણિપુર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ?

ઈન્ડોનેશિયા
જાપાન
મોંગોલિયા
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ?

શ્રુતિ હસન
કાજલ અગ્રવાલ
સોનાક્ષી સિંહા
અપર્ણા બાવમુરલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP