કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ ક્યો છે ? જાપાન ભારત રશિયા ચીન જાપાન ભારત રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી વધુ વસતી ધરાવતા રાજયોની શ્રેણીમાં કયું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક (બેસ્ટ પરફોર્મર) છે ? ગુજરાત કર્ણાટક કેરળ ગુજરાત અને કર્ણાટક બંને ગુજરાત કર્ણાટક કેરળ ગુજરાત અને કર્ણાટક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શરૂ કરાશે ? મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ બેંકનું વડુમથક કયા આવેલું છે ? કેલિફોર્નિયા વોશિંગ્ટન ડી.સી. પેરિસ ટેકસાસ કેલિફોર્નિયા વોશિંગ્ટન ડી.સી. પેરિસ ટેકસાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને બસની ટીકીટમાં 50%ની છૂટ આપવા માટે ‘નારી કો નમન' યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર. રામારાવ કે. વિશ્વનાથ એચ. કૃષ્ણન ઐયર ટી. રાજા કુમાર આર. રામારાવ કે. વિશ્વનાથ એચ. કૃષ્ણન ઐયર ટી. રાજા કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP