કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ક્યા રાજયના રાજ્યપાલ રહી ચૂક્યા છે ? ઝારખંડ આસામ કર્ણાટક મણીપુર ઝારખંડ આસામ કર્ણાટક મણીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શરૂ કરાશે ? ચેન્નાઈ મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને બસની ટીકીટમાં 50%ની છૂટ આપવા માટે ‘નારી કો નમન' યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 5 જુલાઈ 17 જુલાઈ 1 જુલાઈ 11 જુલાઈ 5 જુલાઈ 17 જુલાઈ 1 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન શક્તિ યોજના કયા મંત્રાલય દ્વારા અમલી છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP