Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારૂ જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ?

અનુચ્છેદ-243A
અનુચ્છેદ-243B
અનુચ્છેદ-243ZD
અનુચ્છેદ-243ZE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવિચાર મંચ
લોકવાણી
લોકભારતી
લોકઅમૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)
અમૃતમ્ યોજના
બાલસખા યોજના
ચિરંજીવી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

23.5 ઉ.અ.
એકેય નહીં
82.5 પૂ.રે.
68.0 પૂ.રે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP