કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બોઇંગ અને યુએસ નેવીએ સ્કી-જમ્પનો ઉપયોગ કરીને કયુ ફાઇટર જેટ શરૂ કર્યું? F-15E સ્ટ્રાઈક ઇગલ F/A -18 સુપર હોર્નેટ F -16 ફાઇટીંગ ફાલ્કન F-22 રાપ્ટર F-15E સ્ટ્રાઈક ઇગલ F/A -18 સુપર હોર્નેટ F -16 ફાઇટીંગ ફાલ્કન F-22 રાપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાહેર શિક્ષણને સંપૂર્ણપણે ડિજિટલ બનાવનારૂ પ્રથમ રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બાળ અશ્લીલતાને શોધી કાઢવા માટે 'ક્રોલર' ,'TRACE' અને 'ઓપરેશન બ્લેક ફેસ' શરૂ કરાયું હતું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવાય છે ? ૨૧ નવેમ્બર ૨૨ નવેમ્બર ૨૩ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૧ નવેમ્બર ૨૨ નવેમ્બર ૨૩ નવેમ્બર ૧૯ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી કેટલામી આસિયાન સમિટમાં એશિયા-પેસિફિકના 15 દેશોએ RCEP સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? 37મી 35મી 36મી 38મી 37મી 35મી 36મી 38મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) થાંગ-તા કયા રાજ્યનું માર્શલ આર્ટનું સ્વરૂપ છે ? પંજાબ મણિપુર મધ્ય પ્રદેશ કેરળ પંજાબ મણિપુર મધ્ય પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP