Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 370
અનુચ્છેદ 356
અનુચ્છેદ 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
એટર્ની જનરલ
મુખ્ય ચૂંટણી અધિકારી
લોકસભાના સભાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત પર હવાનું દબાણ કેવું હોય છે ?

વિષમ
ભારે
હલકુ
સમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છલ્લેથી પ્રથમ નંબરે લાવે છે.

વ્યતિરેક
વ્યાજસ્તુતિ
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP