Talati Practice MCQ Part - 8
નીચેનો કયો નેશનલ પાર્ક પશ્ચિમ બંગાળમાં આવેલો છે ?

જલદાપરા
સુંદરવન
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક ક્યું છે ?

છોટાઉદેપુર
વાંસદા
ધરમપુર
આહવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?

કર્ણાટક
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP