Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

પોરબંદર
રાજકોટ
ભાવનગર
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ?

અનુચ્છેદ-356
અનુચ્છેદ-360
અનુચ્છેદ-302
અનુચ્છેદ-370

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
નિતનિત વલોણાના એના અમી ધરતી હતી

શિખરિણી
પૃથ્વી
મન્દાક્રાન્તા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

બાળ લગ્નો અટકાવવા માટે
છૂટાછેડા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ?

પોટેશિયમ
સોડિયમ
કેલ્શિયમ
ફોસ્ફરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP