કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનાવવામાં આવશે ? હરિયાણા મહારાષ્ટ્ર આમાંથી એક પણ નહિ ઓડિશા હરિયાણા મહારાષ્ટ્ર આમાંથી એક પણ નહિ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરીઝન નેટવર્ક(IFCN) ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020 અનુસાર, વિશ્વમાં 20 સૌથી મોટા મિલ્ક પ્રોસેસરની યાદીમાં અમૂલ ડેરીનો ક્રમ કેટલામો રહ્યો ? 8 મો 11 મો 10 મો 12 મો 8 મો 11 મો 10 મો 12 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે ગ્રામીણ વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે 1 અબજ ડોલરની લોન માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? એશિયન ડેવલોપમેન્ટ બેન્ક (ADB) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) વર્લ્ડ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક (ADB) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) વર્લ્ડ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું ? ઉત્તર કોરિયા મેક્સિકો ફિલીપાઇન્સ જાપાન ઉત્તર કોરિયા મેક્સિકો ફિલીપાઇન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક-2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 12મો 15મો 10મો 11મો 12મો 15મો 10મો 11મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે સાયબર સિક્યુરિટી પોલીસી કયા વર્ષે શરૂ કરી હતી ? 2015 2013 2012 2014 2015 2013 2012 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP