કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા શહેરમાં આર્ય રાજેન્દ્રન ભારતના સૌથી યુવા મેયર બનશે ?

હૈદરાબાદ
ચેન્નાઈ
તિરુવનંતપુરમ
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગ્લોબ સોકર એવોર્ડ્સમાં 'પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી' એવોર્ડ કોણે જીત્યો ?

ઈડન હેઝાર્ડ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
લાયોનેલ મેસ્સી
મોહમ્મદ સલાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે કયા રાજ્ય પર કેન્દ્રિત આદિ મહોત્સવ-2020નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો ?

દિલ્હી
મધ્ય પ્રદેશ
ગુજરાત
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP