કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા રાજ્ય સરકારે તાજેતરમાં પીઆર ઇનસાઇટ નામનો મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ શરૂ કર્યો છે ?

પંજાબ
રાજસ્થાન
આમાંથી એક પણ નહિ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

26 નવેમ્બર
30 નવેમ્બર
29 નવેમ્બર
27 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતની QRSAMએ કયા પ્રકારની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલ સિસ્ટમ છે ?

જમીનથી જમીન
હવાથી જમીન
પાણીથી હવા
જમીનથી હવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP