Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે ? કચ્છ મ્યુઝીયમ, ભૂજ વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર કચ્છ મ્યુઝીયમ, ભૂજ વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ? રાજાજી હેમિસ સાઈલેન્ટ વેલી દચિગામ રાજાજી હેમિસ સાઈલેન્ટ વેલી દચિગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકાર ઓળખાવો : જાણે બધું જ લુંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી તમામ Material Noun હોય તે વિકલ્પ લખો. Oil, Gold, Milk Gold, Petrol, Fan Sugar, River, Surat Kindness, Water, Cloth Oil, Gold, Milk Gold, Petrol, Fan Sugar, River, Surat Kindness, Water, Cloth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લાવણી’ એ ક્યા રાજ્યનું જાણીતું નૃત્ય છે ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર કેરળ ગુજરાત મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ - એટલે ? લેરિયું વેરિયું હેરિયું નેરિયું લેરિયું વેરિયું હેરિયું નેરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP