Talati Practice MCQ Part - 8 સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. તળપદા સ્થાપત્ય નાગર શૈલી ગોથિક શૈલી ઈરાની શૈલી તળપદા સ્થાપત્ય નાગર શૈલી ગોથિક શૈલી ઈરાની શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.12-10-2005 તા.31-12-2005 તા.15-6-2005 તા.3-10-2005 તા.12-10-2005 તા.31-12-2005 તા.15-6-2005 તા.3-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ? તાડ સાગ ખેર ચેર તાડ સાગ ખેર ચેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ? મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે બ. ક. ઠાકોર મકરંદ દવે મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે બ. ક. ઠાકોર મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ? ઈ.સ.1921 ઈ.સ.1971 ઈ.સ.1911 ઈ.સ.1951 ઈ.સ.1921 ઈ.સ.1971 ઈ.સ.1911 ઈ.સ.1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે ? યમુનાજી ઘાટ સુનયના વિપ્રા ગોમતી યમુનાજી ઘાટ સુનયના વિપ્રા ગોમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP