સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ? રાંધણ ગેસ રેફ્રિજરેટ ટેલિવિઝન ટ્યુબ લાઈટ રાંધણ ગેસ રેફ્રિજરેટ ટેલિવિઝન ટ્યુબ લાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાની દવા કુનેન ક્યા વૃક્ષમાંથી મળે છે ? બાલટન રાઓલ્ફિયા સરપેટીના યુકેલિપ્ટસ સિનકોના બાલટન રાઓલ્ફિયા સરપેટીના યુકેલિપ્ટસ સિનકોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. રેડિયો તરંગો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ ક્ષ-કિરણો રેડિયો તરંગો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ ક્ષ-કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર મુખ ખોરાકની નળી નાનું આતરડું જઠર મુખ ખોરાકની નળી નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? માટી પાણી ઓક્સિજન રાખ માટી પાણી ઓક્સિજન રાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP