કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટર (નિર્દેશક)નો પુરસ્કાર કોને એનાયત કરાયો ?

શ્રીરામ રાઘવન
સચ્ચિદાનંદ કે. આર.
રાજકુમાર હિરાણી
એસ.એસ.રાજામૌલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં સંયુકત રાષ્ટ્રની કઈ સંસ્થા/સંસ્થાઓએ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશન ઈન ધ વર્લ્ડ 2022 રિપોર્ટ જારી કર્યો ?

WFP
FAO અને WHO
આપેલ તમામ
UNICEF અને IFAD

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ?

ઉત્તર પ્રદેશ
બિહાર
છત્તીસગઢ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP