કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ? ઓસ્ટ્રેલિયા સ્વીડન રશિયા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સ્વીડન રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે આસામ સાથે સમજૂતી કરી છે, જેને ‘નામસાઈ ઘોષણા’ તરીકે પણ ઓળખવામાં આવે છે ? પશ્ચિમ બંગાળ મેઘાલય મણિપુર અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ મેઘાલય મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચંદ્ર મિશન CAPSTONE કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 13 જુલાઈ 12 જુલાઈ 9 જુલાઈ 11 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 9 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનના ડેલ્ટા રેન્કિંગમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઓડિશા તેલંગાણા ઝારખંડ મિઝોરમ ઓડિશા તેલંગાણા ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન ક્યા શરૂ કરાશે ? ચેન્નાઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP