સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'ડી' ની ઊણપથી કયો રોગ થાય છે ? રતાંધણાપણું કબજિયાત રકતપિત સુકતાન રતાંધણાપણું કબજિયાત રકતપિત સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હું માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળુ છું' મને ઓળખી બતાવો. તારાકેન્દ્ર રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ તારાકેન્દ્ર રિબોઝોમ કણાભસૂત્ર હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 100 ડેસીબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે ? સાંભળી શકાય તેવો અવાજ સામાન્ય સંવાદ / સંભાષણ મશીન શોપમાંથી આવતો અવાજ ગીચ શેરીઓનો અવાજ સાંભળી શકાય તેવો અવાજ સામાન્ય સંવાદ / સંભાષણ મશીન શોપમાંથી આવતો અવાજ ગીચ શેરીઓનો અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિક્ટર સ્કેલ' સાધન શું માપવા માટે છે ? વરસાદ ધરતીકંપ વાયુનું દબાણ ભેજનું પ્રમાણ વરસાદ ધરતીકંપ વાયુનું દબાણ ભેજનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? યુરેનિયમ રેડિયમ પારો જિંક યુરેનિયમ રેડિયમ પારો જિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બધાં એસિડમાં કયું તત્વ હોય જ છે ? આયોડિન કલોરીન ઓક્સિજન હાઈડ્રોજન આયોડિન કલોરીન ઓક્સિજન હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP