કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ હિપેટાઈટિસ દિવસ ક્યારે મનાવાય છે ? 28 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 31 જુલાઈ 28 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 31 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? ઝિકા વાઈરસ મંકીપોક્સ TB સ્વાઈન ફ્લૂ ઝિકા વાઈરસ મંકીપોક્સ TB સ્વાઈન ફ્લૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈન ડિફેન્સ (AIDEF) પરિસંવાદ અને પ્રદર્શનીનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં રાજસ્થાનના ક્યા જિલ્લામાંથી યુરેનિયમનો વિશાળ ભંડાર મળી આવ્યો ? સિરોહિ જેસલમેર પાલી સીકર સિરોહિ જેસલમેર પાલી સીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે આંદામાન સાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX) આયોજિત કર્યો ? ઓસ્ટ્રેલિયા શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ? પર્યાવરણ વિજ્ઞાન જાહેર વહીવટ તબીબી પર્યાવરણ વિજ્ઞાન જાહેર વહીવટ તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP