Talati Practice MCQ Part - 8
ગુજરાત સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપિટલ અથવા બંને માટે ધિરાણ મળી શકશે ?

રૂ. 2.00 લાખ
રૂ. 75 હજાર
રૂ. 1.00 લાખ
રૂ. 1.50 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

M એ Aનો ભાઈ છે.
A એ Lનો પિતા છે.
L એ Bનો દીકરો છે.
B અને C પતિ-પત્ની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

ખિલખિલાટ યોજના
સંત રૈદાસ યોજના
ઉમ્મીદ યોજના
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP