Talati Practice MCQ Part - 8 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 15 20 10 5 15 20 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? ઉપમા વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યાજસ્તુતિ રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ? ગુજરાત ઝારખંડ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ઝારખંડ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP