કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજસ્થાનમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘અલ નજાહ’નું આયોજન કર્યું હતું ? ઈજિપ્ત ઓમાન માલદીવ કઝાકિસ્તાન ઈજિપ્ત ઓમાન માલદીવ કઝાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં 7 નવા જિલ્લાની રચના કરાઈ, આ સાથે પશ્ચિમ બંગાળના જિલ્લાની સંખ્યા ___ થઈ ગઈ છે. 22 31 27 30 22 31 27 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? હાર્દિક પંડયા રોહિત શર્મા વિરાટ કોહલી કે.એલ.રાહુલ હાર્દિક પંડયા રોહિત શર્મા વિરાટ કોહલી કે.એલ.રાહુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુલ સેલ બસનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? અમદાવાદ પુણે ગુરુગ્રામ મુંબઈ અમદાવાદ પુણે ગુરુગ્રામ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ કોચી ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંગમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ___ ગોલ્ડ મેડલ, ___સિલ્વર મેડલ અને ___ બ્રોન્ઝ મેડલ જીત્યા છે 22,16,23 23,16,22 22,23,16 16,22,23 22,16,23 23,16,22 22,23,16 16,22,23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP