ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે ? સંબંધ કર્તા અધિકરણ કર્મ સંબંધ કર્તા અધિકરણ કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિજોડાણ સાચું ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ન આસ્તિક = નાસ્તિક વિ અગ્ર = વિગ્ર પ્રા આરંભ = પ્રારંભ ન ઈતિ = નેતિ ન આસ્તિક = નાસ્તિક વિ અગ્ર = વિગ્ર પ્રા આરંભ = પ્રારંભ ન ઈતિ = નેતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નપુસકલિંગ કયું છે ? મોર કાબર પોપટ બતક મોર કાબર પોપટ બતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નારી નાજુક તેજી ચારુ નારી નાજુક તેજી ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "શાર્દૂલવિક્રીડિત" છંદના ગણનું સૂત્ર દર્શાવો. મભનતતગાગા ભરભનયયય યમનસભલગા મસજસતતગા મભનતતગાગા ભરભનયયય યમનસભલગા મસજસતતગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP