કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આપેલ બંને આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આપેલ બંને આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હાઈડ્રોજન ફ્યુલ સેલ બસનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? ગુરુગ્રામ મુંબઈ અમદાવાદ પુણે ગુરુગ્રામ મુંબઈ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓગસ્ટ 15 ઓગસ્ટ 5 ઓગસ્ટ 10 ઓગસ્ટ 1 ઓગસ્ટ 15 ઓગસ્ટ 5 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નો મેસ્કોટ શું હતો ? ડોલી થામ્બી મૌકી પેરી ડોલી થામ્બી મૌકી પેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં MyGov પ્લેટફોર્મના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 8 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 2 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP