કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? મૃગેશ પટેલ રાજેશ કે. પંડ્યા સુરેશ એન. પટેલ મનહર શર્મા મૃગેશ પટેલ રાજેશ કે. પંડ્યા સુરેશ એન. પટેલ મનહર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ? જાપાન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ? વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય ખોલશે ? સિંગાપુર મલેશિયા ઈન્ડોનેશિયા જાપાન સિંગાપુર મલેશિયા ઈન્ડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નો મેસ્કોટ શું હતો ? થામ્બી પેરી મૌકી ડોલી થામ્બી પેરી મૌકી ડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ? મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉતરાખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP