ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યા આવેલી છે ? હજીરા માંડવી અંકલેશ્વર વાપી હજીરા માંડવી અંકલેશ્વર વાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? સિદ્ધપુર અમદાવાદ પાવાગઢ વડનગર સિદ્ધપુર અમદાવાદ પાવાગઢ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? વલ્લભભાઈ પટેલ કાકા કાલેલકર મોરારજી દેસાઈ નવિનચંદ્ર બારોટ વલ્લભભાઈ પટેલ કાકા કાલેલકર મોરારજી દેસાઈ નવિનચંદ્ર બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1929 1928 1930 1942 1929 1928 1930 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ? જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP