Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

ન્યૂમોનીઆ
એનીમિયા
અસ્થામીનિયા
એમીનોશીઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

880 ચો.મી.
800 ચો.મી.
890 ચો.મી.
805 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
150 મીટર લાંબી ટ્રેઈન 40.5 સેકન્ડમાં 300 મીટરનું બોગદું પાર કરે છે. તો ટ્રેઈનની ઝડપ કિ.મી./ કલાકમાં શોધો.

40
13.33
66.67
26.67

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

અન્નપૂર્ણા યોજના
અન્નબ્રહ્મ યોજના
પોષણ વરદાન યોજના
કુપોષિત-પોષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP