Talati Practice MCQ Part - 8
શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ?

પારિતોષિક
સાલિયાણું
સરપાવ
ઈનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

છૂટાછેડા અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

વ્યાજસ્તુતિ
ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ‘વિશ્વ ક્ષય દિન’ (World Tuberculosis Day)ની ઉજવણી 24 માર્ચના રોજ કરવામાં આવે છે. ક્ષય રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે ?

મૂત્રમાર્ગ
ફેફસાં
ચેતાતંત્ર
શ્વસનતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ - એટલે ?

હેરિયું
લેરિયું
વેરિયું
નેરિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મેગ્સેસ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય કોણ હતા ?

આચાર્ય કૃપલાની
આચાર્ય વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP