Talati Practice MCQ Part - 8
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજયમાં આવેલું છે ?

તમિલનાડુ
હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી.

અનુચ્છેદ-44
અનુચ્છેદ-42
અનુચ્છેદ-40
અનુચ્છેદ-143

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ?

ઝારખંડ
ગુજરાત
મધ્ય પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતાનું નામ શું હતું ?

કરમચંદ ઉત્તમચંદ ગાંધી
કરમચંદ હકમચંદ ગાંધી
કરમચંદ મોહનદાસ ગાંધી
કરમચંદ નવીનચંદ્ર ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP